દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં પડ્યા
13 વર્ષના એક બાળકનું મોત એક ને સામાન્ય ઇજા

ભાણવડ તાલુકાના ઢેબર ગામે વાડીમાં ટ્રેક્ટર માં રમતા રમતા બે બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા કૂવામાં ખબાક્યું
મૃતક બાળકને પી એમ અર્થે ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો

મામલતદાર સહિત ના અધીકારીઓ ધટના સ્થળે દોડી ગયા
ઈબ્રાહીમમામદ જુસબ હિંગોરા ઉંમર ૧૩ મૃત્યુ થતા ગામ માં શોક
સમગ્ર ઘટનાને પગલે ભાણવડ તાલુકાના નાના એવા ઢેબર ગામમાં શોકનું મોજું ફરી વળ્યૂ મામલતદાર સહીત ના અધીકારીઓને ધટનાની જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે પહોંચ્યા હતા