આજ રોજ જિલ્લા કક્ષાના સક્ષમ શાળા એવોડ વિતરણ કાર્યકમ નું આયોજન બી આર સી ભવન જામ ખંભાળિયા ખાતે યોજાયો
તારીખ ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ જિલ્લા કક્ષાના સક્ષમ શાળા એવોડ વિતરણ કાર્યકમ નું આયોજન બી આર સી ભવન જામ ખંભાળિયા ખાતે કરવામાં આવ્યું જેમાં વિવિધ કેટેગરી મુજબ જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ ૧૦ એવોડ આપવામાં આવ્યા જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દેવભૂમિ દ્વારકા એમ.કે.ભટ્ટ , જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દેવભૂમિ દ્વારકા પ્રાચાર્યશ્રી, બી.આર સી . કો ઓર્ડીનેટર શ્રી, શિક્ષક સંઘના આગેવાનો અને આમંત્રિત શાળા પરિવાર હાજર રહ્યા હતા ..એવોડ મેળવેલ તમામ શાળા પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે કાર્યક્મ માં આમંત્રિત તમામ આગેવાનો અને અધિકારીઓશ્રીઓ તેમજ ગુરુજનો અને બાળ દેવો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો