ભાણવડમાં હવે રોમિયોગીરી કરી તો ખેર નહિ ભાણવડ પોલીસ એક્શન મોડમાં
આજ રોજ ભાણવડ પોલીસ દ્વારા વેરાળનાકા પાસે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં ઓવરસ્પિડ તેમજ રોમયોગીરી કરતા બે વાહન ચાલકો ડિટેન કર્યા હતા તેમજ ૧૫ લોકો દંડાયા હતા
હાલમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાંઈવ કરવામાં આવે છે ત્યારે ભાણવડ માં કેટલાક બાળકો લાઇસન્સ વગર સ્ટંટ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ભાણવડ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી જેમાં કેટલાક સ્ટંટ બજો હડફેટે ચડ્યા હતા