આજ થી બે વર્ષ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી પકડવામાં આવેલ દારૂ ભરેલ ટેંકર મગાવનાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી
મિયાણી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૨૨૩૦૧૫૦/૨૦૨૩ ગુજરાત પ્રોહી એકટ કલમ- ૬પ(એ)(ઈ), ૧૧૬(બી). ૮૧,૮૩,૯૮(૨) મુજબનો ગુન્હો ગઈ તા.૦૯/૦૯/૨૦૨૩ ના કલાક-૧૯/૩૦…