ભાણવડ ટાઉનમા આવેલ વોરા વાળી વિસ્તારમાં વાળીના ઓરડામાં દારૂ ભઠી માં રેડ કરી 7000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો
ભાણવડ પોલીસની દેશી દારૂની ભઠ્ઠી પર રેડ
ભાણવડ પોલીસ સ્ટેશનના વોરા વાળી વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો 100 લીટર આથો તથા 15 લીટર દેસી દારૂ પકડી પાડતી ભાણવડ પોલીસ

ભાણવડ ટાઉનમા આવેલ વોરા વાળી વિસ્તારમાં વાળીના ઓરડામાં દારૂ ભઠી માં રેડ કરી 7000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો

ફરાર આરોપી વિરમભાઇ હાજાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ પર ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી