ભાણવડ તાલુકાનાં ચાર પાટીયા નજીક અંગ્રેજી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી….
ભાણવડ તાલુકાના ચાર પાટીયા પાસે રોડ ઉપરથી એક સ્કોર્પિયો ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ભાણવડ પોલીસ
31st પહેલા ભાણવડ નો સપાટો બુટલેગરોમાં ફફડાટ….
ભાણવડ તાલુકાનાં ચાર પાટીયા નજીક અંગ્રેજી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી….

ચોક્કસ બાતમીના આધારે ભાણવડ પોલીસ દ્વારા છટકું ગોઠવી આરોપી મુદામાલ સાથે ઝડપી પાડયો
ભાણવડ પોલીસે અજયભ ભિલુસીહ સાપલીયા આદિવાસી ઉ.વ.૨૦ નામના શખ્સને ઝડપી લીધો
ભાણવડ પોલીસ દ્વારા 48 નંગ ઇંગલિશ દારૂની બોટલ ચપલા નંગ 35 તથા સ્કોર્પિયો ગાડી મળી કુલ .૨,૩૦,૦૧૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો….
આરોપી અજયભ ભિલુસીહ સાપલીયા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ભણાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અંગ્રેજી દારૂ નો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી

