શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા PMSHRI BHANVAD KANYA PRIMARY SCHOOL ને પુસ્તક કીટ ભેટ સ્વરૂપે આપેલ તે તમામ પુસ્તકોનું આજે આનંદદાયી શનિવારની પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 6-8 ની વિદ્યાર્થીનીઓએ સમૂહ વાંચન કરેલ. સંસ્થા દ્વારા ભરાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર . Post navigation MSME લોન ધારકો માટે RBIના નવા નિયમો હવે વ્યાજદરમાં મળશે મોટી રાહત31st પહેલા ભાણવડ પોલીસનો સપાટો બુટલેગરોમાં ફફડાટ….