દેવભૂમિ દ્વારકાના ભણાવડમાં અસામાજિક તત્વોને કાયદાનુ પાઠ ભણાવતી ભણાવડ પોલીસ
અજાણ્યા શખ્સો દ્વારા મહિલાઓ ની રિલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ બનાવી વીડિઓ અપલોડ કરાઈ છે
બઝર માં બાઈક લઈ મોઢાપર માસ્ક પહેરી ને મહિલાઓ ની રિલ્સ બનાવી હેરાન કરવાના પણ વિડિઓ અપલોડ કર્યા
ભણાવડ ખાતે ભરાતી શનિવારી બજારમાં બે ઈશમો દ્વારા રોમિયોગિરી કરી મહિલાઓના વિડિઓ બનાવતા હતા

અસામાજિક તત્વો દ્વારા બજારમાં મહિલાઓના વિડિઓ બનાવી સોસીયલ મીડિયા પર અપલોડ કરનાર બે ઝડપાયા….
ભણાવડ પોલીસ સ્ટેશન પી આઈ દેસાઈ અને પી એસ આઈ બી કે કડછાની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ..
સંદીપ દીલીપભાઇ સોલંકી સંદીપ દિપકભાઈ સોલંકી બન્નેને ભાણવડ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી લીધા અને ત્યારબાદ જાહેરમાં મહિલાઓની માફી મંગાવી.

